Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દ્વારા વાપી શહેરમાં આવતા નવનિયુક્‍ત સરકારી અધિકારીઓને સન્‍માનવામાં આવે છે. 27 ફેબ્રુઆરી 2024 ના રોજએક્‍ઝિક્‍યુટિવ કમિટીની મિટિંગ દરમ્‍યાન વાપી ઉદ્યોગનગરના પીઆઈ મયુર પટેલ, વાપી ટાઉનના પીઆઈ કે.જે. રાઠોડ, ડુંગરાના પીઆઈ એસ.પી. ગોહિલ અને એસઓજી વલસાડના પીઆઈ એ.યુ. રોઝને, વીઆઈએના પ્રમુખ સતિષ પટેલ, ઉપ પ્રમુખ મગન સાવલિયા, માનદમંત્રી કલ્‍પેશ વોરા, ખજાનચી રાજુલ શાહ, સહ માનદમંત્રી ચંદ્રેશ મારુ, વીઆઈએના એડવાઈઝરી બોર્ડ મેમ્‍બર્સ એ.કે. શાહ, મિલન દેસાઈ, યોગેશ કાબરિયા, પ્રકાશ ભદ્રા અને વીઆઈએના એક્‍ઝિક્‍યુટિવ કમિટી મેમ્‍બર્સ દ્વારા સત્‍કારવામાં આવ્‍યા અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી.

Related posts

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.28 અને તા.29 માર્ચે ઈ-શ્રમ કાર્ડના રજિસ્‍ટ્રેશન માટે મેગા ડ્રાઈવ યોજાશે

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાયું : કઈ કંપનીનું પાપ

vartmanpravah

દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો

vartmanpravah

વલસાડ નગરપાલિકા કર્મચારીની મોપેડને રખડતા ઢોરોએ ટક્કર મારી દેતા કર્મચારીનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

વલસાડના વશીયર ગામે ગેરેજમાં બે ગાડીઓમાં અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

vartmanpravah

Leave a Comment