July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દારૂની હેરાફેરી કરાવનાર કાર માલિકને ઝડપતી પારડી પોલીસ

છેલ્લા છ મહિનાથી હતો વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: તા.13-9-2023 ના રોજ ઓરવાડ પીપળ ફળિયા સારણ રોડ પર પોલીસે દારૂ ભરી જતી એક વેન્‍ટો કાર નં.જીજે-15-સીએચ-2102 ઝડપી કાર ચાલકની ધરપકડ કરી હતી જોકે આ દારૂ હેરાફેરી કરવા પોતાની કાર આપનાર કાર માલિક દિપકકુમાર ડાહ્યાભાઈ પટેલ ઉ.વ.35 રહે.સારણ ગામ પીપળ ફળિયા પોલીસથી નાસતો ફરતો હતો. પારડી પોલીસે દિવસ દરમ્‍યાન તેના ઘરે રેડ કરી હતી. પરંતુ તે મળી આવતો ન હોય છેલ્લા છ માસથી વોન્‍ટેડ એવા આ આરોપીને પારડી પોલીસે ગત મંગળવારના રાતે સાડા દશેક વાગ્‍યે ઝડપી પાડી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દાદરા ચેકપોસ્‍ટથી પોલીસ ચોકી સુધી મુખ્‍ય રસ્‍તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકી

vartmanpravah

દમણની સરકારી કોલેજમાં હિન્‍દી અને ગુજરાતી વિભાગ દ્વારા સંયુક્‍ત રીતે આયોજીત હિન્‍દી પખવાડાનું સમાપન

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

વલસાડમાં ડેંગ્‍યુની બિમારીથી યુવતિએ જીવ ગુમાવ્‍યો

vartmanpravah

દાનહ-રખોલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્‍યો વિલન 

vartmanpravah

Leave a Comment