October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.28: દાનહની ડો. એ.પી.જે. અબ્‍દુલકલામ સરકારી કોલેજ ખાતે રૂબર્ન ક્‍લીનટેક કંપનીના આઈઈસી પ્રવૃત્તિ અંતર્ગત ટ્રાફિક વિભાગના સહયોગ દ્વારા વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક પોલીસ અને માર્ગ પરિવહન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ કાયદેસર લાયસન્‍સ સાથે રાખવું, ડ્રાઈવીંગ કરતી વખતે સીટબેલ્‍ટ બાંધવો, ફરજીયાત હેલ્‍મેટ પહેરવું, વાહનના જરૂરી દસ્‍તાવેજ જેવા કે વીમો, પીયુસી, આર.સી. બુક સાથે રાખવી, વાહન ચલાવતી વખતે દારૂ-શરાબનું સેવન નહીં કરવું, ટ્રિપલ સવારી કરવી નહીં જેવા વિવિધ નિયમો અંગે જાણકારી આપી હતી. સાથે વિદ્યાર્થીઓને લઘુ ફિલ્‍મ પણ બતાવવામાં આવી હતી.

Related posts

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટગ ઓફ વોર અને લગોરી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી-વાંઝણા ગામે મિલાપ કરતા સાપના જોડાને વાઈલ્‍ડ લાઈફના સભ્‍યો દ્વારા ઉગારી લેવાયા

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

કપરાડાના લવકર ગામે પ્રાકૃતિક ફાર્મ સ્કૂલ યોજાઈ

vartmanpravah

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah

Leave a Comment