September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાથી 10 વર્ષ પહેલાં ચોરેલી બાઈક સાથે આરોપી વાપી ગુંજનથી ઝડપાયો

નંબર પ્‍લેટ વગરની સ્‍પ્‍લેન્‍ડર બાઈક સાથે આરોપી આશિષ નંદલાલ
રાજપરની પોલીસે અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી ગુંજન વિસ્‍તારના હાઉસીંગ કોલોની પાસેથી પોલીસે 10 વર્ષ પહેલાં કપરાડાથી ચોરેલ બાઈક સાથે આરોપીને ઝડપી પાડયો હતો.
વાપી જીઆઈડીસી પોલીસ ગુંજન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હાઉસીંગ કોલોની આકાશ ફલાવર નામની દુકાન પાસેથી નંબર પ્‍લેટ વગરની સ્‍પ્‍લેન્‍ડરબાઈક જઈ રહેલ યુવાનને પોલીસે અટકાવી પૂછપરછ કરી હતી. ગાડીના પેપર માંગતા યુવાન ગલ્લા-તલ્લા કરવા લાગેલો. જેનું નામ-ઠામ પોલીસે પૂછેલ ત્‍યારે આશિષ નંદલાલ રાજપર જણાવ્‍યું હતું. ક્રોસ તપાસ કરતા આરોપીએ 10 વર્ષ પહેલાં કપરાડાથી બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે 25 હજારની બાઈક મુદ્દામાલમાં જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

દમણ ખાતે વિશ્વ માછીમારી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાંથી આજથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થયો

vartmanpravah

દમણમાં આંતર શાળા બીચ વોલીબોલ અંડર-19(બોયઝ)ની સ્‍પર્ધામાં સાર્વજનિક વિદ્યાલય પ્રથમ ક્રમે આવી

vartmanpravah

Leave a Comment