Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અક્ષયા રાજકુમાર ધો.12 આર્ટસમાં રાજ્‍યમાં ટોપર

ફ્રાન્‍સિસ સ્‍કૂલની વિદ્યાર્થીની મનીષા સુથારે 99.97 પી.આર. મેળવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: તાજેતરમાં સી.બી.એસ.સી. બોર્ડ ધો.10 અને ધો.12ની સામાન્‍ય પરિક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં વાપીની તમામ સી.બી.એસ.ઈ.ની સ્‍કૂલોનું પરિણામ 100 ટકા આવ્‍યું છે.
વાપી જ્ઞાનધામ સ્‍કૂલ ધો.12 આર્ટસમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની અક્ષયા રાજકુમારે 500 માંથી 496 માર્ક સાથે 99.20 ટકા મેળવી સમગ્ર રાજ્‍યમાં ટોપરમાં સ્‍થાન મેળવ્‍યું છે તેથી સ્‍કૂલ સહિત વાપીનું નામ અક્ષયાએ રોશન કરતા જ્ઞાનધામ શાળા પરિવારે અભિનંદન પાઠવ્‍યા હતા. તદ્દઉપરાંત ફ્રાન્‍સિસ સ્‍કૂલની વિદ્યાર્થીની મનીષા સુથાર ધો.12 સાયન્‍સમાં 700 માંથી 666 માર્ક 99.97 પી.આર. મેળવી ટોપર બની હતી. શાળા પરિવારે મનિષાને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને કોળી પટેલ સમાજનાઆગેવાન રાયચંદભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે સેંકડો કાર્યકરોએ નિહાળેલો ‘મન કી બાત’ના 100મા પ્રસારણનો કાર્યક્રમ

vartmanpravah

ઉમરગામ ખાતે એક્‍સપો 2023 નું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપી જીપીસીબી દ્વારા ઉદ્યોગોનું ચેકીંગ હાથ ધરાયું : કેટલાક યુનિટના સેમ્‍પલ વડી કચેરીએ મોકલાવાયા

vartmanpravah

Leave a Comment