October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ. કોલેજનું ગૌરવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ વાપીનું શૈક્ષણિક વર્ષ 2023-24 ટી.વાય.બી.એસસી. માઈક્રોબાયોલોજી વિષયમાં 94.59 ટકા આવ્‍યું છે. જેમાં કોલેજના વિદ્યાર્થી સૈયદ લેવીસનું માઈક્રોબાયોલોજી વિષયમાં સેમિસ્‍ટર-5માં થિયરીમાં અને સેમિસ્‍ટર-6માં પ્રેક્‍ટિકલમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું છે. તેમજ ગુર્જર કલ્‍પનાએ પણ ઈંગ્‍લીશ વિષયમાં હાઈયેસ્‍ટ ગુણ મેળવીને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાને રહી છે. આમ, સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશનકરવા બદલ કોલેજના પ્રિન્‍સિપાલ ડો.પૂનમ બી. ચૌહાણે પ્રથમ સ્‍થાને રહેલ વિદ્યાર્થીઓનો આભાર વ્‍યક્‍ત કરી ભવિષ્‍યમાં ઉચ્‍ચ સિધ્‍ધિ હાંસલ કરવા આહવાન આપ્‍યું હતું.

Related posts

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિતે ટીબી અઠવાડિયાનો પ્રારંભ કરાયો:  રખોલી પીએચસી ખાતેથી વાનને લીલી ઝંડી બતાવી રવાના કરાઈ

vartmanpravah

વંકાસની ડી.એચ.વી. ફિટિંગ કંપનીનું જમીની વિવાદી પ્રકરણમાં લેન્‍ડગ્રેબિંગ એક્‍ટ હેઠળ શરૂ થનારી તપાસ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સીલી અને મસાટમાં ગેરકાયદેસર બાંધકામોનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

સંઘપ્રદેશની તમામ ગ્રામ પંચાયતોની ગ્રામસભામાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં સંઘપ્રદેશની થયેલી ઉત્તરોત્તર પ્રગતિઃ પસાર કરાયો પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર પ્રસ્‍તાવ

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનું કરેલું અભિવાદન

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં NCSM ના 46માં સ્થાપના દિવસની ઉજવણી

vartmanpravah

Leave a Comment