December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્‍ટ તરફ થી 45 ટકાના રાહત દરે નોટબુક વિતરણ કરાશે

તા.2 જૂન રવિવારે સવારે 9.30 થી બપોરે 3 વાગ્‍યાં સુધી વિતરણ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: જાહેર જનતાને જણાવાનું કે, વાપીમાં સૌ પ્રથમ વાર વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ તરફ થી સ્‍કૂલ અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે 200 પાનાની મોટી સિંગલ લાઈન ફૂલસ્‍કેપ બુક અને નોટબુકનું વિતરણ બજાર કિંમત કરતાં અંદાજિત 45 ટકાના રાહત દરે કરાશે. આ નોટ બુક અને મોટી ફૂલસકેપ બુકનું વિતરણ વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તારીખ 02/06/2024 રવિવારના રોજ સવારે 9.30 કલાકથી લઈ બપોરે 3.00 વાગ્‍યા સુધી કરવામાં આવશે. જાહેર જનતાને ખાસ જણાવાનું કે, આ વિતરણ કરવામાં આવનારી નોટબુક અને ફુલસ્‍કેપ ખરેખર સારી ગુણવત્તા વાળી રહેશે જેની દરેકે ખાસ ચકાસણી કરી શકે છે અનેઆ નોટ બુક અને ફુલસ્‍કેપનો સ્‍ટોક મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે આ દરેક નોટબુક અને ફૂલસ્‍કેપનું વિતરણ કરવામાં આવશે.

Related posts

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

vartmanpravah

ગણદેવી સુગર ફેક્‍ટરીમાં શેરડી પિલાણ સીઝનનો પ્રારંભ

vartmanpravah

દમણના એક્‍સાઈઝ વિભાગે પટલારાના સિંગા ફળિયાના એક ઘરમાંથી 1920 બોટલ જપ્ત કરેલો દારૂનો જથ્‍થો

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીઃ નરોલીમાં વિકાસનું રોલર ફરી વળવાની સંભાવનાઃ શિક્ષિત બેરોજગારી યક્ષ પ્રશ્ન પણ બની શકે છે

vartmanpravah

દમણ ખાતે ધોડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ ચેમ્‍પિયન બનેલી કચીગામ જય જલારામ ટીમ

vartmanpravah

Leave a Comment