November 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના ટી.વાય. બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી ,  ટી.વાય.બી.એસ.સી. ના વિઘાર્થીઓ  શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં T.Y.B.Sc. Chemistry  વિષયમાં  થીયરીમાં  સૌથી વઘુ ગુણ  ગુપ્તા અંજલીના  87.80 % તેમજ રાય મુસ્કાન  ધર્મેંદ્ર ના 87.૦0%   પ્રાપ્ત કરી  કોલેજના ટોપર  બની ગૌરવ વઘાર્યુ છે. તેમજ સિદ્દ્કી નસરા  નાયર  82.60 %  સાથે  English વિષયમાં યુનિવર્સિટીમાં સૌથી વઘુ  ગુણ મેળવીને કોલેજનું નામ રોશન કર્યુ  છે.  આમ, સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ્ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે  પ્રથમ સ્થાને રહેલ  વિઘાર્થીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં ઉચ્ચ સિઘ્ઘી હાસંલ કરવા આહવાન આપ્યુ હતું. 

Related posts

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

તા.14 સપ્‍ટેમ્‍બરે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપીના વીઆઈએમાં રાષ્‍ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની જુદા જુદા કાર્યક્રમો થકી કરાઈ કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ખાતે રાત્રી ચૌપાલ અને બાયો ડિગ્રેડેબલ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment