December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ દ્વારા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે નાગરિકોને તમાકુ અને તેની બનાવટવાળી વસ્‍તુઓના સેવનથી થતાં નુકસાનની આપેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ,દમણ દ્વારા આજે 31મી મેના રોજ ‘તમાકુ નિષેધ’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટ સ્‍ટાફે દમણના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પહોંચીને લોકોને પેમ્‍ફલેટનું વિતરણ કર્યું હતું અને જાગૃતિ સંદેશ ફેલાવ્‍યો હતો. પેમ્‍ફલેટના માધ્‍યમથી નાગરિકોને તમાકુ અને તેની બનાવટના સેવનથી થતા નુકસાન અને તેના પરિણામના બાબતે જાણકારી આપવામાં આવી હતી. સાથે નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી(નાલસા) કેમ્‍પેઈનિંગ અંતર્ગત ટોલ ફ્રી નંબર 15100 વિશે પણ લોકોને માહિતી આપવામાં આવી હતી.

Related posts

ટુકવાડા હાઈવે ઉપર મચ્‍છરદાની, ધાબળા, ચાદર ભરેલ ગુડ્‍ઝ વાનમાંથી 90 હજારનો દારૂ ઝડપાયો

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

આજે વાપી નગરપાલિકાની સામાન્‍ય સભા યોજાશેઃ નવા પાર્કિંગ પોલીસી જેવા નિર્ણયો લેવાશે

vartmanpravah

વાપી કે.બી.એસ કોલેજમાં યુથ 20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસના જૂના સચિવાલય ખાતે લો કોલેજ સંદર્ભે વિદ્યાર્થીઓ માટે યોજાયેલી શિબિર

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ કોલેજ દીવના સ્‍વયંસેવકો દ્વારા ‘આઝાદી કા અમળત મહોત્‍સવ’ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે હળવા આસનો તેમજ સૂર્ય નમસ્‍કાર કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment