October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર કપરાડા વિસ્‍તારની સરકારી સ્‍કૂલના 79 પટાવાળા 4 મહિનાથી પગારથી વંચિત રહેતા કલેકટરમાં ફરિયાદ કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આજરોજ તા.02/07/2024 ના દિને વલસાડ ખાતે ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકા ખાતે ચાલતી સરકારી માધ્‍યમિક શાળા અને મોડેલ સ્‍કૂલોમાં 79 પટાવાળા અને સિકયુરિટીનો ધ્‍ ઘ્‍ ચ્‍ઁદ્દફૂશ્વષ્ટશ્વશતફૂત એજન્‍સી દ્વારા છેલ્લા 4 મહિનાનો પગાર કરેલ ન હોય, પગાર સ્‍લીપ, અને ભ્‍જ્‍ બાબતે કલેક્‍ટરશ્રીવલસાડ, અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વલસાડને રજૂઆત કરવામાં આવી હતી.
કોન્‍ટ્રાક્‍ટ સિસ્‍ટમના લીધે આજે હજારો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે જેમાં સરકારી માધ્‍યમિક શાળા ય્‍પ્‍લ્‍ખ્‍ અને મોડેલ સ્‍કૂલો કરાર આધારિત શાળાઓમાં 79 જેટલા પટાવાળા અને ચોકીદાર નો પગાર 10,200/-(દસ હજાર બસો રૂપિયા) હોય જે છેલ્લા 4 મહિનાથી ધ્‍ ઘ્‍ ચ્‍ઁદ્દફૂશ્વષ્ટશ્વશતફૂત એજન્‍સી દ્વારા પગાર કરવામાં આવ્‍યો નથી તો આ પટાવાળા અને ચોકીદાર લોકો પોતાનું ઘર કઈ રીતે ચલાવ છે ફક્‍તને ફક્‍ત આવી એજન્‍સીઓ કર્મચારીઓનું શોષણ કરતી હોય છે તાત્‍કાલિક નિરાકરણ ન આવ્‍યું તો આ તમામ કર્મચારીઓ સાથે આગામી દિવસોમાં ઘરણાં પ્રદર્શન કરવામાં આવે છે.

Related posts

દીવના રાઈજીન્‍ગ સ્‍ટારનું શિતલ રિસોર્ટમાં કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

ચીખલીના વંકાલમાં જોખમી વીજપોલ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાતા સર્વે હાથ ધરાયો

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

વાપી હાઈવે પર પાલિકા પાઈપના સમારકામ દરમિયાન 7 ફૂટ લાંબો અજગર નીકળ્‍યોઃ સફળ રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાની લાલચ આપી કુલ-15 જેટલા લોકો પાસેથી નાણાં પડાવી રૂા.45.90 લાખની કરેલી છેતરપીંડી

vartmanpravah

Leave a Comment