April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વલસાડની જાણીતી કસ્‍તુરબા હોસ્‍પિટલ અને તડકેશ્વર મહાદેવ ટ્રસ્‍ટને રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ તરફથી કરોડો રૂપિયાનું દાન મળ્‍યું છે.
વલસાડ માટે શુભ અને સારા સમાચાર છે. કસ્‍તુરબા હોસ્‍પિટલ તથા તડકેશ્વર મહાદેવ મંદિરને રિલાયન્‍સ ગૃપ દ્વારા કરોડોનું દાન મળ્‍યું છે. હોસ્‍પિટલને રૂા.1.51 કરોડ તથા મંદિર ટ્રસ્‍ટને 51 લાખ રૂપિયાનું માતબર દાન રિલાયન્‍સ તરફથી મળ્‍યું છે. આ દાન અપાવવામાં મુખ્‍ય ભૂમિકા સહયોગ શ્રી ગીરીશભાઈ ઠાકોરભાઈ વશીનો રહ્યો છે. આ દાન શ્રી અનંત અંબાણી (રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ મુંબઈ)ના લગ્ન નિમિત્તે આપવામાં આવ્‍યું છે.

Related posts

સેલવાસ પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં ‘વિશ્વ જળ દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાંસદા તાલુકામાં આવેલ જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફલો થતાં ચીખલી, ગણદેવી તાલુકાના ધરતીપુત્રો આનંદમાં: તંત્ર ઍલર્ટ

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપીમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment