October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં ઉજવવામાં આવ્‍યો : ‘‘હિન્‍દી દિવસ”

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: આજ રોજ તા.14, સપ્‍ટેમ્‍બર, 2023 ને ગુરુવાર ના સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં પ્રભારી પ્રાચાર્ય શ્રી ઝાકિર લાખાવાલાં સાહેબ તથા વરિષ્ઠ ગ્રેડ-1 શિક્ષક શ્રી મનોજ બારિયાના માર્ગદર્શન તેમજ હિન્‍દી શિક્ષિકા આરાધના બહેનસ્‍માર્ટના નેતૃત્‍વ હેઠળ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ‘‘હિન્‍દી દિવસ” ઉજવવામાં આવ્‍યો હતો.
કાર્યક્રમના શરૂઆતમાં શાળાના હિન્‍દી શિક્ષિકા રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા આરાધના બહેન સ્‍માર્ટએ 14 સપ્‍ટેમ્‍બરના દિવસે જ હિન્‍દી દિવસ શા માટે ઉજવાય છે? તથા હિન્‍દીને રાષ્‍ટ્રભાષા તરીકે શા માટે પસંદ કરવામાં આવી? તે વિષય પર વિદ્યાર્થીઓને વિસ્‍તૃત જાણકારી આપી હતી.
અંતમાં શાળાના પ્રાચાર્ય, શિક્ષકો, તથા વિદ્યાર્થીઓએ રાજભાષા પ્રતિજ્ઞા લીધી હતી. આમ, શાળા પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

vartmanpravah

દાનહઃ ઉમરકૂઈ સ્‍થિત યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલે શંકરસુબ્રમણ્‍યનને એમડી અને સીઈઓ તરીકે નિયુક્‍ત કર્યા

vartmanpravah

ચીખલી પોલીસે બારોલીયાથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો : 3 વોન્‍ટેડ

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

વાપી મામલતદાર કચેરીમાં રાશનકાર્ડ અને કેવાયસી માટે લાગતી મોટી કતારો

vartmanpravah

Leave a Comment