September 6, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: કપરાડા તાલુકામાં કુલ 13 પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી તા.06/07/2024 ના રોજ કરવામાં આવી છે. જેમાંસ્ત્રી-210 પુરુષ-322 મળીને કુલ 532 ગામનાં આગેવાનો, શ્રમિકો અને 44 પદાધિકારો સામેલ થયા હતા. કપરાડા તાલુકાના ઓઝરડા, વાલવેરી, વાવર, જીરવલ, જામગાભણ, વાડધા, ખૂટલી, માતુનિયા, વડોલી, નિલોસી, અરનાઈ, ચાવશાળા, સરવરટાટી ગામના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામો,નવા કામોનું આયોજન અને શ્રમિકોને વધારેમાં વધારે મનરેગા યોજનામાં લાભ લેવા અને સહભાગી થવા આહવાન કરવામાં આવ્‍યુ હતું.

Related posts

દમણમાં 74મા ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણીઃ કલેક્‍ટર સૌરભ મિશ્રાએ પ્રસ્‍તાવનાનું કરેલું વાંચન

vartmanpravah

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

વરકુંડ-એ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ભામટીનો ભવ્‍ય વિજય

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment