December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણામંત્રી કનુભાઈ દેસાઈનું અમેરીકાના ડલાસ ખાતે ગુજરાતી સમાજ દ્વારા કરાયેલું સન્‍માન

ગુજરાતી કન્‍વેનશન 2024 તા.2 થી 4 ઓગસ્‍ટ યોજાઈ છે જે ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે કનુભાઈ દેસાઈએ હાજરી આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, વાપી, તા.02: વાપી સહિત વલસાડ જિલ્લામાં ગૌરવક્ષણ અમેરીકાની ધરતી ઉપર ઘટી છે. ગુજરાત સરકારના નાણા, પેટ્રો અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનું અમેરીકા ડલાસમાં ગુજરાતી સમાજ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું છે.
ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુ.એસ.એ. દ્વારા ડલાસ ખાતે ફસ્‍ટ યુનાઈટેડ ગુજરાતી કન્‍વેનશન 2024નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કન્‍વેનશન તા.2 થી 4 ઓગસ્‍ટ સુધી ચાલનારીછે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે પારડીના ધારાસભ્‍ય અને સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તથા મંત્રી જગદીશભાઈ પંચાલ, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સાંગણી અને અગ્રણીઓનું ડલાસ અમેરીકામાં ગુજરાતી સમાજ દ્વારા વિશિષ્‍ટ ભવ્‍ય સન્‍માન અને સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

Related posts

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

પારડી આઈટીઆઈ પાસે સીએનજી ટેમ્‍પામાં લાગી આગ

vartmanpravah

Leave a Comment