October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝબ્બે કરતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તાલુકાના અરનાલા ગામે રહેતા અને અરનાલા ચાર રસ્‍તા ખાતે એક શોપિંગ સેન્‍ટરમાં ફૂડહબ નામની ચાઇનીશ દુકાન ચલાવતા ઉર્વીશ હસમુખભાઈ પટેલે પોતાનો આઈ ફોન 13 મોબાઈલ દુકાનમાં ચાર્જમાં મૂકી દુકાનના કામમાં વ્‍યસ્‍ત બન્‍યા હતા ત્‍યારે કોઈ ચોર ઈસમ આવી આ તકનો લાભ લઈ ચાર્જમાં મૂકેલો આઈ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેથી ઉર્વીશે આ અંગે પારડી પોલીસ મથકે તેનો 35000 મૂલ્‍યોનો આઈફોન ચોરાયોહોવાની ફરિયાદ આપી હતી. જે ફરિયાદ આધારે બીટ જમાદાર ઉમેશભાઈ અને ભરતભાઈએ વધુ તપાસ હાથ ધરી હતી અને બંનેની મહેનત ફળી હતી અને ટેકનિકલ એનાલિસિસ આધારે પોલીસને મોબાઈલ ચોરનાર નિતિન મહેશભાઈ આસાર્ય ઉવ 20 રહે.કપરાડા દિનબારી ફળિયાને ઝડપી પાડી તેના પાસેથી ચોરેલો મોબાઈલ ફોન રિકવર કર્યો છે અને તેની વધુ તપાસ હાથ ધરી છે. જે અંગેની માહિતી પારડી પોલીસ મથકેથી મંગળવારના રોજ સવારે 9 કલાકે મળવા પામી હતી.

Related posts

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતાં સમસ્‍ત સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સવનો માહોલ

vartmanpravah

દાનહના ગલોન્‍ડાઅને કૌંચા ગ્રા.પં.ના સભ્‍યની પેટા ચૂંટણીમાં શિવસેના સમર્થિત ઉમેદવારોનો ભવ્‍ય વિજય

vartmanpravah

વલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધ

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રભારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે થયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

પારડી પોલીસસ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

Leave a Comment