October 15, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લાનો વરસાદ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ તા.૦૧: વલસાડ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તરફથી મળેલ વિગતો અનુસાર જિલ્લામાં તા.૦૧/૦૯/૨૦૨૧ ના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં ૩૯૯ મી.મી., કપરાડા તાલુકામાં ૭૯ મી.મી., ધરમપુર તાલુકામાં ૨૩ મી.મી., પારડી તાલુકામાં ૬૭ મી.મી., વલસાડ તાલુકામાં ૨૨ મી. મી. અને વાપી તાલુકામાં ૨૦૦ મી. મી. વરસાદ નોîધાયો છે. મોસમના કુલ વરસાદની વિગતો જાઇઍ તો ઉમરગામ તાલુકામાં ૧૭૩૧ મી.મી. (૬૮.૧૫ ઇંચ), કપરાડા તાલુકામાં ૧૭૧૭ મી.મી. (૬૭.૬૦ ઇંચ), ધરમપુર તાલુકામાં ૧૪૩૧મી.મી. (૫૬.૩૪ ઇંચ), પારડી તાલુકામાં ૧૩૦૨ મી.મી. (૫૧.૨૬ ઇંચ), વલસાડ તાલુકામાં ૧૨૯૩ મી.મી. (૫૦.૯૧ ઇંચ) અને વાપી તાલુકામાં ૧૫૯૭ મી.મી. (૬૨.૮૭ ઇંચ) વરસાદ નોîધાયો છે. આમ મોસમનો સરેરાશ ૧૫૧૧ મી. મી. ઍટલે કે, ૫૯.૫૨ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. આજે તા.૦૧/૦૯/૨૦૨૧ ના રોજ સવારે ૬.૦૦ થી સાંજના ૪.૦૦ વાગ્યા દરમિયાન ઉમરગામ તાલુકામાં ૬૬ મી.મી., કપરાડા તાલુકામાં ૧૨ મી.મી., ધરમપુર તાલુકામાં ૦૩ મી.મી., પારડી તાલુકામાં ૩૦ મી. મી., વલસાડ તાલુકામાં ૩૬ મી.મી. અને વાપી તાલુકામાં ૪૨ મી.મી. વરસાદ નોîધાયો છે.

Related posts

સલવાવ ગુરુકુળમાં ટોબેકો નિર્મૂલન જાગૃતિ માટે સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

ખેરગામની આદિવાસી દિકરીએ ડાંગના વિદ્યાર્થીઓ વિષય ઉપર મહાશોધ નિબંધ રજૂ કર્યો

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah

વાપીની કંપનીમાં લાગેલી આગમાં ઍક કામદાર બળીને ભડથું

vartmanpravah

જિલ્લાના E-KYC અને આધાર સીડીંગ બાકી હોય એવા ખેડૂતોએ તા.20 ડિસેમ્‍બર સુધી કરાવી લેવું

vartmanpravah

Leave a Comment