September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મોટી ઢોલડુંગરી પ્રા. શાળામાં શિક્ષક દિવસની ઉસ્‍તાહ પૂર્વક ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: દેશના પૂર્વ રાષ્‍ટ્રપતિ અને સર્વ શિક્ષકો માટે આદર્શ એવા ભારત રત્‍ન ડો.સર્વપલ્લી રાધાકળષ્‍ણની જન્‍મ જયંતિની યાદમાં આજરોજ 5મી સપ્‍ટેમ્‍બર અને વાર ગુરુવારના દિને પ્રા.શાળા મોટી ઢોલડુંગરીમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 8 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓમાંથી બનેલ શિક્ષક દ્વારા પ્રાથના સભામાંકાર્યક્રમ અનુરૂપ ઉદબોધન રજૂ કરવામાં આવ્‍યું હતું. અને બાલવાટિકાથી લઈ ધોરણ 7 સુધીના વિદ્યાર્થીઓને તાસ મુજબ શિક્ષણકાર્ય કરાવવામાં આવ્‍યું હતું.

Related posts

દમણ જિ.પં.માં અધ્‍યક્ષની પસંદગી માટે ‘હાઈકમાન્‍ડ’ ઉપર મંડાતી મીટઃ પરંપરા અનુસરે કે પછી…?

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલની વધુ એક સિધ્‍ધિ

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ન લોકસભા, ન વિધાનસભા, સબસે ઉપર ગ્રામસભા: ધરમપુર તાલુકાના નડગધરી જાગીરી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે મહારૂઢિ ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના સહાયક શિક્ષણ નિર્દેશક મણિલાલભાઈ પટેલ સેવા નિવૃત્તઃ શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા અને શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે હંમેશા પ્રયાસરત રહ્યા

vartmanpravah

Leave a Comment