January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓએ ‘‘હર ઘર તિરંગા” થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.09: હર ઘર તિરંગા અભયાન હેઠળ નવસારી જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશવ્‍યાપી ‘‘હર ઘર તિરંગા” અભિયાનમાં લોક જાગૃતિ માટે પોતાનું અનોખું યોગદાન આપ્‍યું હતું. લોકોનો જુસ્‍સો વધારવા માટે શાળાના પ્રાંગણમાં એકઠા થઈને બાળકોએ માનવ આકળત્તિ દ્વારા ‘‘હર ઘર તિરંગા” અને રાષ્‍ટ્રીય ચિホ ‘‘અશોક ચક્ર”ની મનમોહક કલાકળતિ બનાવી હતી.
નાનકડા ભૂલકાઓ સામૂહિક રીતે પ્રદર્શિત કરેલી આ ક્‍લાકળતિમાં શાળાના શિક્ષકગણની મહેનત અને બાળકોનું સમર્પણ અને પ્રતિબદ્ધતા ઉડીને આંખે વળગે છે.

Related posts

દાનહ-દમણ-દીવ ભાજપના માસ્‍ટર પ્‍લાનનો આરંભઃ 21મી જાન્‍યુ. સુધી ‘ડોર ટુ ડોર’ મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

અખિલ ભારતીય ગિરનાર પર્વત પર આરોહણ અવરોહણ સ્‍પર્ધામાં દીવ સાઉદવાડીનો વિજ્ઞેશ ચાવડાએ દ્વિતીય ક્રમે રહેતા પરિવારમાં ખુશી

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment