June 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર તાલીમ શિબિર પ્રેક્‍ટિકલ પરીક્ષા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના પારનેરા ગામ ખાતે આવેલી પારનેરા સાર્વજનિક માધ્‍યમિક શાળામાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા પ્રેક્‍ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં વલસાડ જિલ્લાના તાલીમ પામેલા અને ઓનલાઈન પરીક્ષા ઉત્તિર્ણ કરી હોય એવા યોગ ટ્રેનરની પ્રેક્‍ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી. આ પ્રેક્‍ટિકલ પરીક્ષાનું આયોજન સિનિયર યોગ કોચ દક્ષાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જિલ્લાના માજી કો-ઓર્ડીનેટર નિલેશ કોસીયાની ઉપસ્‍થિતિમાં આયોજિત પ્રેક્‍ટિકલ પરીક્ષામાં યોગ કોચ માયાબેન ઘોડધે, શિવમભાઈ ગુપ્તા, પ્રીતિબેન વૈષ્‍ણવ, યોગ ટ્રેનર આનંદભાઈ પટેલ વગેરેએ સેવા આપી હતી. અંતે તમામ પરીક્ષાર્થીઓએ યોગ ટ્રેનર તાલીમ માટે નિલેશ કોસીયા, દક્ષાબેન રાઠોડ અને ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષા ઊજવણી વલસાડ ખાતે

vartmanpravah

વાપી ખાતે શિક્ષક દિન નિમિત્તે મેરીલ એકેડમીના તક્ષશીલા ઓડિટોરીયમમાં આલકેમી ટ્‍વીન સીટી ડો.ચિંતન પટેલ મનોવિકાસ બાલભવન સવિશાંક ફાઉન્‍ડેશન દ્વારા મેગા સ્‍ટુડન્‍ટ ટીચર એવોર્ડ 2.0 યોજાયો

vartmanpravah

દાનહ અને દમણમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન : ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ

vartmanpravah

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

દમણ અને દાનહમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment