August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની સરકારી શાળાઓમાં સ્‍વચ્‍છ આર્ટ કલા પ્રવૃત્તિ હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: વલસાડ જિલ્લામાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” કેમ્‍પેઈન હેઠળ તા. 01/10/2024 ના રોજ ધરમપુર તાલુકાના નાની કોરવડ ગામની શાળામાં, કપરાડા તાલુકાનાં કપરાડા ગામની શાળામાં, પારડી તાલુકાનાં કોલક અને ચીવલ ગામની શાળામાં, ઉમરગામ તાલુકાનાં માલખેત અને નાહુલી ગામની શાળામાં, વલસાડ તાલુકાનાં કાંજણહરી ગામનીશાળામાં સ્‍વચ્‍છતા હી સેવા માટે સ્‍વચ્‍છ આર્ટ કલાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. જ્‍યારે વાપી તાલુકાનાં રાતા ગામની શાળામાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંગે સ્‍વચ્‍છતા શપથ અને સ્‍વચ્‍છતા અંગે સમજણ આપવામાં આવી હતી.

Related posts

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં રાહુલ જવેલર્સ દુકાનને લૂંટારુઓએ ટાર્ગેટ બનાવી ત્રાટકેલા બે લૂંટારુઓએ જવેલર્સના માલિક ઉપર છરા વડે જીવલેણ હુમલો કરી સોના-ચાંદીની લૂંટ ચલાવી ભાગી છૂટયા

vartmanpravah

મોટી દમણ પટલારા ખાતેના ભીખી માતા મંદિર અને હરિ હરેશ્વર મહાદેવ મંદિરના 8મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્‍યક્‍તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

Leave a Comment