June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારતનું પાવર લિફટીંગ સ્‍પર્ધામાં પ્રતિનિધિત્‍વ કરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: વર્લ્‍ડ પાવર સ્‍પોર્ટ્‍સ ફેડરેશન દ્વારા આંતરરાષ્‍ટ્રીય પાવર લિફટીંગ સ્‍પર્ધાનું આયોજન થનારછે. જેની પસંદગી પ્રક્રિયા જયપુર ખાતે કરવામાં આવી હતી. જેમાં એશિયાના વિવિધ દેશના બોડીબિલ્‍ડર અને પાવર લિફટર્સ પોતાનું દમખમ બતાવશે.
આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટે વલસાડ તાલુકાની પારડી સાંઢપોર શાળાના શિક્ષકા મેઘા પ્રજ્ઞેશ પાંડેની પસંદગી થઈ છે. હવે પછી તેઓ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પાવર લિફટીંગ સ્‍પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્‍ય બતાવી દેશનું પ્રતિનિધિત્‍વ કરશે. આ ઉપરાંત મેઘા પાંડેએ અગાઉ અખિલ ભારતીય મુલકી સ્‍પર્ધામાં દિલ્‍હી ખાતે નેશનલ ટુર્નામેન્‍ટ રમી શાળા તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Related posts

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

vartmanpravah

સેલવાસમાં જવેલર્સમાંથી સોનાની ચેન ચોરીને ફરાર થયેલ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

ચીખલી કોલેજ સર્કલ નહેર પાસે વિનલ પટેલની હત્‍યામાં ઝડપાયેલ ત્રણેય આરોપીના 11 દિવસના રિમાન્‍ડ

vartmanpravah

દાનહના ઊંડાણના વિસ્‍તારોમાંથી દરરોજ રોજીરોટી માટે સેલવાસ આવતા રોકડિયા મજૂરોની યુવા નેતા સની ભીમરાએ સાંભળેલી વ્‍યથા

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોની વિવિધ સમસ્‍યાઓનું નિરાકરણ હવે હાથવેંતમાં

vartmanpravah

યુઆઈએના પ્રમુખ તરીકે નરેશ બંથીયાની વરણી

vartmanpravah

Leave a Comment