July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિર સલવાવ દ્વારા ગુરૂવારની પ્રાર્થના સભામાં દેશના અગ્રણી ઉદ્યોગકાર અને પદ્મવિભૂષણ રતન ટાટાનાં દેહ વિલયને લઈ તેમની આત્‍મ શાંતી અર્થે મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય ચંદ્રવદન પટેલે સદગત રતન ટાટાનાં જીવન કવનની ઝાંખી કરાવી વિદ્યાર્થિઓને તેમનાં મહાન કાર્યો અને દેશપ્રેમથી અવગત કરાવ્‍યા હતા. ધો.1 થી 12 નાં તમામ વિદ્યાર્થિઓ અને શિક્ષકો આ મૌનમાં જોડાઈ સદગતની આત્‍મની શાંતી માટે મંત્રોચ્‍ચાર સાથે પ્રાર્થના કરી હતી.

Related posts

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા અંગેનું સંબોધન માણવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી

vartmanpravah

કપરાડા કુંભઘાટ નજીક લોખંડના સળીયા ભરેલ ટ્રક પલટી મારી : ડ્રાઈવર-ક્‍લિનરને સ્‍થાનિકોએ રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ્‍સ એન્‍ડ ગાઇડ્‍સ દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કપરાડામાં ‘‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ‘‘લંચ વિથ લાડલી” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment