September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં ભાજપ સદસ્‍યતા અભિયાનનો વિધિવત પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.22: આજરોજ પારડી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને જિલ્લા ભાજપના ઉપાધ્‍યક્ષ જીતેશભાઈ પટેલ દ્વારા ભાજપ સક્રિય સદસ્‍યતા નોંધણી અંગેનું માર્ગદર્શન કરી પારડી શહેર ભાજપનાં સદસ્‍યતા ફોર્મ ભરાવવાનું વિધિવત પ્રારંભ કરાવ્‍યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિત સંગઠનનાં પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

Related posts

સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત

vartmanpravah

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહની અલગ અલગ પંચાયતોમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

Leave a Comment