September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

મુળ જુનાગઢનો આરોપી 15 કારોના બનાવટી ડોક્‍યુમેન્‍ટ બનાવી કાર મેળામાં વેચાણ કરતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપીને વલસાડ એસ.ઓ.જી.એ અમદાવાદથી ઝડપી પાડયો. 15 જેટલી કારોના બનાવટી ડોક્‍યુમેન્‍ટ બનાવી જુનાગઢનો આ આરોપી કાર મેળામાં ચોરીની કારો વેચાણ કરતો હતો.
મુંબઈમાં તૌફીક અબીલ મુલ્લાખાનની મદદ લઈ કારની ચોરી કરીને કન્‍સલ કારનો ચેસીસ નંબર અને બનાવટી ડોસ્‍યુમેન્‍ટ બનાવી આરોપી કાર મેળામાં વેચાણ કરતો હતો. છેલ્લા પાંચ વર્ષમાં આરોપીએ 15 જેટલીકારોના બનાવટી ડોક્‍યુમેન્‍ટ બનાવી વેચાણ કરી હોવાનું તપાસમાં બહાર આવ્‍યું છે. વલસાડ એસઓજીએ અમદાવાદથી આબાદ રીતે આરોપીને ઝડપી પાડી ડુંગરા પોલીસને સોંપ્‍યો હતો.

Related posts

ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

મોટી દમણનું ભાગ્‍ય બદલનારા જમ્‍પોર બર્ડ સેન્‍ચુરી પાર્કનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નિરીક્ષણ કરી આપેલા જરૂરી દિશા-નિર્દેશો

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં શ્રી ગણેશ નવયુવક મંડળ ભુધરવાડી આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ધકવાડા ઇલેવન ચેમ્‍પિયન જ્‍યારે કોસંબા ઇલેવન રનર્સઅપ 

vartmanpravah

દક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment