Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને આવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાનાકપરાડા તાલુકાના કાકડકોપર ગામે વિહંગમયોગ સંત સમાજનો 101મો વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર સુધીની છે. જે યાત્રા અંતર્ગત 26મી ઓક્‍ટોબર 2024ના શનિવારે સાંજે 5.00 કલાકે આ સંકલ્‍પ યાત્રા સિલ્‍વર લીફ હોટલ કાકડકોપર દંડકારણ્‍યની પવિત્ર ભૂમિ પર આવશે.
દિપ પ્રાગટય સ્‍વામી વિજ્ઞાન વલ્લભદાસજી-ગાંધીઆશ્રમ મોંટાપોંઢા સ્‍વામી હરિ વલ્લભદાસજી – સ્‍વામી નારાયણ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ મોંટાપોંઢા અતિથિ વિશેષ જીતુભાઈ ચૌધરી MLA કપરાડા, કમલેશભાઈ પટેલ (મહામંત્રી વલસાડ), ગુલાબભાઈ રાઉત જિલ્લા પંચાયત સભ્‍ય, વિપુલભાઈ ભોયા પ્રમુખ યુવા મોરચા કપરાડા ઉપસ્‍થિત રહેશે. તો સદર આધ્‍યાત્‍મિક યાત્રાનો સંત પ્રવરના સાનિધ્‍યમાં સપરિવાર લાભ લેવા શૈલેષભાઈ પટેલ, કલ્‍પેશભાઈ પટેલ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

Related posts

સેટલમેન્‍ટ અથવા રેસિડેન્‍શિયલ ઝોનમાં દમણ જિલ્લામાં હવે પાંચ ગુંઠા સુધીની જગ્‍યામાં પોતાનું ઘર બનાવવા એન.એ. અને પ્‍લાન પાસ કરવામાંથી મુક્‍તિનો જિલ્લા પ્રશાસને કરેલો આદેશ

vartmanpravah

26મી જાન્‍યુઆરી, ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્‍ય પથ, નવી દીલ્‍હીમાં યોજાનારી પરેડ માટે દાનહ અને દમણ-દીવના એન.એસ.એસ.ના બે સ્‍વયંસેવકોની પસંદગી

vartmanpravah

રાનકુવામાં ધોળે દિવસે તસ્‍કરોએ બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 1.89 લાખની મત્તાની કરેલી ચોરી

vartmanpravah

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

ધારેલું સુખ પ્રભુની કૃપાથી મળતુ હોય છે પરંતુ અણધારેલું સુખ હંમેશા પિતૃઓની કૃપાથી મળે છેઃ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment