July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવ ખાતે સિંહના ટોળા દેખાતા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા ડાંગરવાડી ખાતે ત્રણ પાંજરા મુકાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.17: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્‍તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી સિંહનું ટોળું આવી ચડ્‍યું છે. જેને અનેલોકોએ જોયું હતું, અને ફોરેસ્‍ટ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ત્‍યારે ફોરેસ્‍ટ વિભાગએ આ ટોળામાંથી એક સિહણને પકડી પાડી હતી. જ્‍યારે બીજા સિંહ, સિંહણ તથા બચ્‍યાઓ પકડમાં આવ્‍યા ના હતા. સિંહણને પકડી અને રેન્‍જ ફોરેસ્‍ટ જસાધાર મોકલી આપવામાં આવી હતી, જ્‍યારે દીવમાં રહેલા બીજા સિંહના ટોળાને પકડવા દીવના ડાંગરવાડી વિસ્‍તારમાં ત્રણ સ્‍થળે પાંજરા મુકવામાં આવ્‍યા છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં “રન ફોર સેવ યુથ એન્ડ સેવ નેશન” માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ કાપરી રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતી યુવતિનો વિડિયો વાયરલ

vartmanpravah

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

vartmanpravah

પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત આજે દમણ ન.પા.ના પ્રમુખ તરીકે પારસી સમુદાયના અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે આદિવાસી સમાજના રશ્‍મિ હળપતિ બિરાજમાન થશે

vartmanpravah

vartmanpravah

વાપી છરવાડા હાઈવે અંડરપાસની લોકાર્પણની પૂર્વ તૈયારી શરૂ : નાણામંત્રી અને પોલીસે સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment