October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઇવે સ્‍થિત ફાઉન્‍ટેન હોટલની સામે એક વિશાળકાય અજગર નજરે ચઢતા સર્વિસ રોડ પર ટ્રાફિક થઈ ગઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: ગઇકાલે રાતે હાઇવે સ્‍થિત ફાઉન્‍ટેન હોટલની સામે એક વિશાળકાય અજગર સર્વિસથી હાઇવે રોડ તરફ જતા નજરે ચઢતા નાસભાગ મચી ગઈ અને સર્વિસ રોડ પર ટ્રાફિક થઈ જતા તાત્‍કાલિક હર્ષ પાંચાલે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અનસારીને જાણ કરતા તેઓ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી 12 ફૂટ લાંબો અને 25 કિલોથી વધારે વજન વાળો અજગરને સાચવીને રેસ્‍કયુ કર્યું હતું.
જો જીવદયા ગ્રુપના પ્રમુખેઆવવામાં પાંચ થી દસ મિનિટ પણ મોડું કર્યું હોત તો આ મહાકાય અજગર સુરત તરફ જતા હાઈવે પર પહોંચી કોઈ ગાડી અડફટે મોતને ભેટયો હોત.
આ રેસ્‍કયુમાં હર્ષ પંચાલ, મેહુલ ભરવાડ, સનપ મહેરી તથા અન્‍ય લોકોએ ખૂબ મદદ કરતા આ અજગરને બચાવવામાં સફળતા મળી હતી. આ અજગર વિશે ફોરેસ્‍ટ વિભાગને જાણ કરીને ફોરેસ્‍ટ એરિયામાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

પોલીટેકનિક, કોલેજ કરાડના કેમ્‍પસમાં આયોજીત 68મી નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ (અંડર 17) બોયઝ અને ગર્લ્‍સ ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટ-2024-25માં પ્રથમ ચરણની રમતમાં બોયઝમાં તેલંગાણાની ટીમે અને ગર્લ્‍સમાં પશ્ચિમ બંગાળની ટીમે હાંસલ કર્યા ગોલ્‍ડ મેડલ

vartmanpravah

પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને પારડી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્‍ય સભા મળી

vartmanpravah

દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ વિશેષ બેઠકમાં લેસ્‍ટર-યુ.કે.ના કોળી પટેલ સમાજના અધ્‍યક્ષ બનતા વાસુભાઈ પટેલ

vartmanpravah

કપરાડા નાનાપોંઢામાં ડુપ્‍લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું : વલસાડ એસ.ઓ.જી.નું સફળ ઓપરેશન

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા દાનહ અને દમણ-દીવના પોલીસકર્મીઓ માટે બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment