(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12
આજરોજ મગરવાડા ગળપ ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રશાસન દ્વારા સોલિડ વેસ્ટ (હેન્ડલીંગ એન્ડ મેનેજમેન્ટ) બાયલોઝ 2021ની જાણકારી આપવામાં આવી હતી.
આ અવસરે મંગરવાડા પંચાયતના સરપંચ લખી પેમા, સેક્રેટરી અંકિતા પટેલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.