September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની એમ.એન. મહેતા જનસેવા હોસ્‍પિટલમાં નવા ડેન્‍ટલ ઓ.પી.ડી.નો કરાયેલો શુભારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આજરોજ તા.20-11-2024 સ્‍વ.હરીશભાઈ ભુલાભાઈ દેસાઈના સ્‍મર્ણાર્થે બ્રાસ કોપર એન્‍ડ એલોય (શ) લિમિટેડ તથા શ્રી મનીષભાઈ હરીશભાઈ દેસાઈના સહયોગથી શ્રેયસ મેડિકેર સંચાલિત મણિબેન નાગરજી મેહતા (વલવાડા) જનસેવા હોસ્‍પિટલ ખાતે અધ્‍યતન ડેન્‍ટલ ઉપકરણો અને ઓપીડીનું નવીનીકરણ ટ્રસ્‍ટીઓની ઉપસ્‍થિતિમાં તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ સ્‍કૂલ, મલાડ મુંબઈના ભુતપૂર્વ આચાર્ય શ્રીમતી શાંતાબેન હરીશભાઈ દેસાઈના વરદ હસ્‍તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું છે. શ્રેયશ મેડકર સંચાલિત એમ.એન. મેહતા (વલવાડા) જનસેવા હોસ્‍પિટલ વાપીને ડેન્‍ટલ ઓપીડી કાયાપલટની ભેટ આપી સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થયા. આવી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ બદલ શ્રેયશ મેડિકર સંચાલિત એમ.એન. મેહતા(વલવાડા) જનસેવા હોસ્‍પિટલવાપીના સર્વે ટ્રસ્‍ટી મંડળ દ્વારા હૃદય પૂર્વક આભાર વ્‍યક્‍ત કરવામાં આવેલ છે, તેમજ આ સેવાનો લાભ વાપી તેમજ આજુબાજુના વિસ્‍તારના દર્દીઓને રાહત દરે આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

Related posts

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો નિર્ણય :વેક્‍સીનના બે ડોઝ લીધા હશે તેમને જ દાનહ અને દમણ-દીવમાં પ્રવેશ મળશે

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ પ્રી સ્‍કૂલ દ્વારા નાના નાના ભૂલકાઓની આરતી થાળી ડેકોરેશન અને ચિત્રકળા સ્‍પર્ધા યોજવામાં આવી

vartmanpravah

વલસાડમાં જયેષ્ઠ નાગરિક મંડળની વાર્ષિક સભા યોજાઈ: 75 વર્ષથી વધુ વયના પેન્‍શનર્સનું સન્‍માન કરાયુ

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી હોસ્‍પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્‍લાન્‍ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

vartmanpravah

વાપી રોટરી નવરાત્રી થનગનાટમાં ‘થનગનાટ’ ચરમસીમાએ: પોલીસ પરિવારો સહિત યૌવન ધન હિલોળે ચઢ્યું

vartmanpravah

Leave a Comment