Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કુકેરી ગામે મુદિયા તળાવ વિસ્‍તારમાંથી દીપડીના ત્રણ બચ્‍ચાં મળી આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના કુકેરી ગામે મુંદિયા તળાવ વિસ્‍તારમાં ખેડૂત પ્રવીણભાઈ પરાગભાઈ પરમારના ખેતરમાં કાપણી પૂર્વે શેરડીનો પાક સળગાવાતા આ ખેતરમાં વસવાટ કરતી દીપડી ભાગી ગઈ હતી અને સાથે ખેતરમાં દીપડીના ત્રણ જેટલા બચ્‍ચા મળી આવ્‍યા હતા. આ અંગે આગેવાન દ્વારા વન વિભાગને પણ જાણ કરાઈ હતી. પરંતુ આ પ્રકારે દીપડી અને બચ્‍ચા જોવા મળતા શ્રમિકો અને ખેડૂતોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ગમે ત્‍યારે માતા પોતાના બચ્‍ચાને લઈ જવાની શકયતા વચ્‍ચે બચ્‍ચાને જૈસે થે સ્‍થિતિમાં જ રાખ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું.

Related posts

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

પારડીમાં ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્‍યક્ષ સ્‍થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિન ઉપક્રમે ‘‘સેવા પખવાડિયા”ની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment