December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.06
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના અગાસી ખાતે રહેતા અંજલીબેન સુનીલભાઈ પટેલ તા.01/6/2022ના રોજ રત્રિના 1-30 વગ્‍યાના સુમારે પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વગર કોઈ અગમ્‍ય કારણસર જતા રહ્યાં છે, જે આજદિન સુધી ઘરે પરત આવ્‍યા નથી. ગુમ થનારની ઉંમર 19 વર્ષ, ચાઇ 5 ફૂટ, રંગે ઘંઉવર્ણ, પાતળોબાંધો તથા કાળા લાંબા વાળ છે. તેમણે શરીરે ગુલાબી કલરનો કુર્તો તથા કાળા કલરની લેગીંસ પહેરેલી છે. જે ગુજરાતી ભાષા જાણે તથા બોલે છે. આ વર્ણનવાળા વ્‍યક્‍તિની જો કોઇને ભાળ મળે તો વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

સેલવાસની યુવતીએ ગીત પ્રોડયુસર બનવા સાથે સૌપ્રથમ ‘આબાદ’ ગીત લોન્‍ચ કર્યું

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈ

vartmanpravah

ચીખલી પોલીસે દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો સાથે એકની કરેલી ધરપકડઃ રૂા. 13.92 લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

વલસાડ ગુંદલાવ ગ્રામ પંચાયત ખાતે રક્‍તદાન શિબિરમાં 111 રક્‍તબેગ એકત્ર કરાઈ

vartmanpravah

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment