Vartman Pravah
દમણ

દમણ જિલ્લાને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા પંચાયતો સક્રિયઃ દુકાનદારોને પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 23
દમણ જિલ્લાને સ્‍વચ્‍છ સ્‍વસ્‍થ અને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા માટે શરૂ કરાયેલા અભિયાનના ભાગરૂપે આજે વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા પોતાના વિસ્‍તારમાં આવેલ દુકાનોમાં જઈ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક ઉપર લગાવવામાં આવેલ પ્રતિબંધોની જાણકારી આપી હતી અને જો કોઈ આ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કરતા દેખાશે તો તેમની સામે દંડનીય કાર્યવાહીની રાખવામાં આવેલ જોગવાઈની પણ માહિતી આપી હતી.

Related posts

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં દમણ-દીવનું 64.74 ટકા પરિણામઃ 34.21 ટકા સાથે પરિયારી વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

આજે સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજનો દમણ ખાતે ઍક દિવસીય સમસ્યા માર્ગદર્શન તેમજ દર્શન મહોત્સવ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

vartmanpravah

Leave a Comment