January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

સેવાનિવૃત્ત યુદ્ધ પોતને સંઘપ્રદેશ પ્રશાસનના તાબા હેઠળ લેવા કરેલીચર્ચા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 24
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસરશ્રી રિયર એડમિરલ પુરૂવીર દાસે આજે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નૌસેનામાંથી સેવામુક્‍ત થયેલ પોત(યુદ્વ જહાજ)ને સંઘપ્રદેશ પ્રશાસનના તાબા હેઠળ લેવા તથા દીવ આઈએનએસ ખુકરી સ્‍મારકના વિકાસને લઈને આજે કમાન્‍ડિંગ ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર શ્રી રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

Related posts

સંઘપ્રદેશના સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગરૂકતા અભિયાનમાં ભારત સ્‍કાઉટ ગાઈડની સરાહનીય કામગીરી

vartmanpravah

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

નોકરી પર જાઉં છું એમ કહી સેલવાથી 19 વર્ષીય યુવતિ ગુમ

vartmanpravah

રવિવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારી કારકિર્દી માર્ગદર્શન શિબિર

vartmanpravah

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment