October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત: દમણની વિવિધ પંચાયતોમાં સરકારી ઈમારતોની સાફ-સફાઈ કરાઈ

સરપંચ સહિત ઉપસ્‍થિત નાગરિકોએ પણ કરેલું શ્રમદાન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27
આજરોજ તા.27/09/2021ના દિને ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છગ્રહ’ અંતર્ગત શ્રમદાન પ્રવળત્તિઓ અંગે દમણની પંચાયત વિસ્‍તારોમાં સ્‍થિત સરકારી ઈમારતો આવેલી છે જેમાં શાળા, આર.ટી.ઓ., ઓફિસ, આંગણવાડી, આયુષ્‍યમાન ભારત, ઉદ્યોગ ભવન તેમજ પંચાયત ઓફીસોને સરપંચ પંચાયત સચિવ, પંચાયત મેમ્‍બર દ્વારા સરકારી ઈમારતો પર જઈ સાફ-સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું.ત્‍યારે ત્‍યાં ઉપસ્‍થિતોએ પોતાના અંગત કામ માટે ઉપસ્‍થિત નાગરિકો દ્વારા પણ આ અંગે જાણકારી મેળવી પોતાની રીતે સાફ-સફાઈ કરવામાં સહયોગ આપ્‍યો હતો. જે ખુબ જ ખુશીની વાત છે જે જાઈને લાગી રહ્યું છે કે સાચેજ આજે આપણા દેશના યશસ્‍વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની મહેનત રંગ લાવી રહ્યી છે તે જોઈ ખરેખર આજે આપણો ભારત દેશ બદલાઈ રહ્યો છે અનેપ્રગતિના માર્ગથી બુલંદીના શિખરે ચઢી રહ્યો છે.

Related posts

વાપી પાલિકાએ જી-20 અંતર્ગત લોકોમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું કરેલું આયોજન

vartmanpravah

ખુંટેજથી રોહિણા સુધી દમણગંગા નહેર પર 71 જેટલી ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્‍યું બુલડોઝર

vartmanpravah

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રૂા.1.10 કરોડનો ચાંદીની પાયલનો જથ્‍થો ભરેલી કાર ઝડપાઈ

vartmanpravah

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

vartmanpravah

Leave a Comment