Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવવાપીસેલવાસ

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૬: રાષ્ટ્રીય વિધિ સેવા પ્રાધિકરણ નવી દિલ્હી તેમજ દાદરા નગર હવેલી તેમજ દમણ-દીવ વિધિ સેવા પ્રાધિકરણ નિર્દેશ પ્રમાણે જિલ્લા વિધિ સેવા પ્રાધિકરણ દ્વારા ૧૧ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦.૦૦થી બપોરે ૨.૦૦ સુધી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન સેલવાસ ડીસ્ટ્રીકટ કોર્ટ ખાતે યોજવામા આવશે.
જિલ્લા ન્યાયાલયના સિવિલ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ધીરજ કાલેઍ જણાવ્યું કે, આ રાષ્ટ્રીય લોક અદાલતમા ચેક બાઉન્સ, રિકવરી, જમીન અધિગ્રહણ, કામદાર, વૈવાહિક તેમજ બીજા કેસોના સમાધાન માટે પ્રયાસ કરવામા આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સરકારના ગાઇડ લાઇન્સ પ્રમાણે કોવિદ-૧૯ને ધ્યાનમાં રાખી તેના નિયમોનો સખ્તપણે પાલન કરવામા આવશે. આ રાષ્ટ્રીય લોક અદાલતનો સમય સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી છે પણ કોઈ કેસ લાંબો સમય ચાલશે તો સમય લંબિત પણ કરવામા આવશે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

ગવાંટકા પ્રા. શાળાની વિદ્યાર્થિની પ્રગતિબેન જાંજર સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ સ્થાને

vartmanpravah

વાપી ભાજપ સંગઠન દ્વારા ભારતરત્‍ન અટલ બિહારી બાજપાઈની 5મી પુણ્‍યતિથિએ પુષ્‍પાંજલિનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

મસાટમાં જ્‍વેલર્સની દુકાનનું તાળુ તોડી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી

vartmanpravah

Leave a Comment