June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખેરગામ પોલીસે રૂમલાથી સિમેન્ટના બ્લોકની આડમાં ટ્રેક્ટરમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.26: ખેરગામ પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે રૂમલા ત્રણ રસ્‍તા પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી મુજબ નંબર વગરનું ટ્રેકટર ટેલર આવતા જેને રોકી તલાશી લેતા સિમેન્‍ટના બ્‍લોકની આડમાં છુપાવેલ વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-1287 કિં.રૂ.2,57,136/- મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે લાલ કલરના મહિન્‍દ્રા 475 ટ્રેકટર ટેલરનો ચાલક હનુમાનારામ ઉર્ફે અનુ ડાલુરામ ક્રિષ્‍નારામ જાટ (માયલા) (ઉ.વ-21) (રહે. સેલવાસ સિવિલ હોસ્‍પિટલ પાસે દાદરા નગર હવેલી) (મૂળ રહે.આરવા ગામ ભીમગુડા સરવાના થાના તા.સિતલવાના જી.સાંચોર જાલોર, રાજસ્‍થાન) ની ધરપકડ કરી હતી. જ્‍યારે દારૂનો જથ્‍થો ભરી લાવનાર રૂપારામ માંગીલાલ જાટ (રહે.સેલવાસ સિવિલ હોસ્‍પિટલ પાસે સેલવાસ દાદરા નગર હવેલી) (મૂળ રહે.આરવા ગામ ભીમગુડા સરવાના થાના તા.સિતલવાના જી.સાંચોર, ઝાલોર, રાજસ્‍થાન) તથા દારૂનો જથ્‍થો મંગાવનાર રૂપારામ જાટનો માણસ એમ બે જેટલાને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી ખેરગામ પોલીસે ટ્રેકટર ટેલરની કિ.રૂ.2.50, એકમોબાઈલ કિ.રૂ.2,000/- તેમજ સિમેન્‍ટના બ્‍લોક નંગ-240 કિ.રૂ.3,600/- મળી કુલ્લે રૂ.5,12,734/- નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ પીએસઆઇ-એમ.બી.ગામીત કરી રહ્યા છે.

Related posts

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલી તાલુકાના ઘોલાર ગામે રૂા. 200 લાખના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ ‘હાટ બજાર’નું કરેલું લોકાર્પણ

vartmanpravah

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah

ચીખલી નજીકના એક ગામની સગીરાને હેરાન-પરેશાન કરનાર શખ્‍સ વિરૂધ્‍ધ પોક્‍સોએક્‍ટ હેઠળ નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા 42 લાખના 295 મોબાઈલ રિકવર કરાયા

vartmanpravah

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

vartmanpravah

Leave a Comment