Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીબીમાં વરઘોડો!

ચીખલી તાલુકાના કલીયારી ગામે વરરાજાએ જેસીબીમાં વરઘોડો કાઢતા જાનૈયાઓ સહિત લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. સામાન્‍યપણે લગ્નમાં વરરાજાનો વરઘોડો સજાવટ સાથેની બગી કે મોંઘીદાટ કારમાં નિકળતો હોય છે ત્‍યારે કલીયારી ગામના ઢોડિયાવાડના કેયુરભાઈ પટેલના લગ્ન ગામમાં જ ભૂમિકાબેન સાથે હોય તેમનો આજે વરઘોડો જેસીબીમાં ડી.જે. સંગીતના તાલે નિકળતા સ્‍થાનિકોમાં કૂતુહલ સર્જાર્યું હતું.
(તસવીરઃ દિપક સોલંકી, ચીખલી)

Related posts

વિવિધ રંગારંગ કાર્યક્રમ અને દેશભક્‍તિના જોસ સાથે સલવાલગુરુકુળમાં આઝાદ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

કરવડ સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમની ધો.10નું 98.04 ટકા પરિણામ

vartmanpravah

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડીયુ ઉજવણીના આયોજન માટે ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનને તમામ મોરચાની બોલાવેલી બેઠક

vartmanpravah

Leave a Comment