March 3, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવન સપ્તાહ’નું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા આઝાદીના 75વર્ષે અમળત મહોત્‍સવ ઉજવી રહ્યું છે. એ સાથે 2થી 8ઓક્‍ટોબર દરમ્‍યાન વન્‍યજીવન સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.
જેમા રજી ઓક્‍ટોબરના ઉદ્‌ઘાટન અને ટ્રેકિંગ સાતમાલીયા અભ્‍યારણ ખાતે 4થી ઓક્‍ટોબરના રોજ નિબંધ સ્‍પર્ધા,5મી ઓક્‍ટોબરનારોજ ડ્રોઈંગ સ્‍પર્ધા, 6ઠ્ઠી ઓક્‍ટોબરના રોજ વક્‍તળત્‍વ સ્‍પર્ધા, 7મી ઓક્‍ટોબરના રોજ કવીઝ સ્‍પર્ધા અને સૂત્ર સ્‍પર્ધા ફોરેસ્‍ટ હાઉસ સેલવાસ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે આયોજીત કરવામા આવેલ છે. 8મી ઓક્‍ટોબરના રોજ ટ્રેકિંગ ફોટોગ્રાફી કોલેજના વિદ્યાર્થીઓ માટે સાતમાલીયા ડિયર પાર્ક ખાતે આયોજીત કરવામા આવેલ છે.

Related posts

આધાર જ વ્‍યક્‍તિની ઓળખઃ આમોદ કુમાર: આધારના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા હેતુ સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

સાયલીના માસુમ બાળકની નિર્મમ હત્યા કરનાર આરોપીઓ સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સેલવાસ ન.પા. કાઉન્સિલર સુમનભાઈ પટેલે કલેક્ટર અને ઍસ.પી.ને કરેલી રજૂઆત

vartmanpravah

કલેક્‍ટર રાકેશ મિન્‍હાસના નેતૃત્‍વ હેઠળ સેલવાસમાં નરોલી રોડ પર બ્‍યુટીફેક્‍શન અંગે યોજાયેલી બેઠક

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

vartmanpravah

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિ મંડળ દ્વારા યોજાયો યોગાભ્‍યાસ

vartmanpravah

Leave a Comment