September 6, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ એક મહિનામાં બીજી વખત લક્ષદ્વીપની મુલાકાતેઃ શ્રમેવ જયતેનો ચરિતાર્થ મંત્ર

રક્ષા મંત્રી રાજનાથ સિંઘની સૂચિત લક્ષદ્વીપ મુલાકાતની તૈયારીની પણ કરેલી સમીક્ષા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.29
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મહિનામાં બીજી વખત લક્ષદ્વીપ પહોંચી વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી.
પોતાની નાદુરસ્‍ત તબિયત હોવા છતાં પણ શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની મુલાકાત લઈ શ્રમેવ જયતેનો પરિચય આપ્‍યો હતો. તેમણે આજે અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી વિવિધ પ્રોજેક્‍ટોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘની 2 ઓક્‍ટોબરના ગાંધી જયંતિના દિવસે લક્ષદ્વીપ મુલાકાતના સંદર્ભમાં પ્રશાસનિક તૈયારીની પણ જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

દાનહમાં ૧ કોરોના પોઝિટિવ કેસ નોધાયો

vartmanpravah

પ્રેમનો કરૂણ અંજામ:  પારડીના નેવરી ગામે પ્રેમિકાએ ફાંસો ખાતા પ્રેમીએ પણ ડહેલી ખાતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

દાનહમાં ૦૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ દમણમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસે ગેરકાયદેસર ખેરના લાકડા ભરી લઈ જનાર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment