September 3, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.3ની પેટા ચૂંટણી માટે 17મી ઓક્‍ટોબરના રોજ થશે મતદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.1ર
દાદરા નગર હવેલીના ગાલોન્‍ડ પંચાયતના વોર્ડ નંબર 3માં પેટાચૂંટણી માટે 17 ઓક્‍ટોબરના રોજ મતદાન થનાર છે. જેના માટે મત ગણતરી 26મી ઓક્‍ટોબરના રોજ સવારે 8.00 વાગ્‍યાથી મીની કોન્‍ફરન્‍સ હોલ, ગ્રાઉન્‍ડ ફલોર, સચિવાલય આમલી ખાતે મત ગણતરી કરાશે. જે સંદર્ભે મતગણનાની તારીખ સમય સ્‍થળ માટે ઉમેદવારોને સૂચના પ્રશાસન દ્વારા આપવામા આવી છે.

Related posts

પારડી દમણીઝાંપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિર બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્‍યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર

vartmanpravah

દીવમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા કુલ ચાર કેસ સક્રિય

vartmanpravah

દાનહઃ દપાડામાં કંપની સ્ટાફની બસ સાથે મોપેડ અથડાતા ઈજા પામેલ મોપેડચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ મુલાકાતના સંદર્ભમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે સાયલી ખાતે સભા સ્‍થળનું કરેલું નિરીક્ષણઃ તૈયારી અને સુરક્ષા વ્‍યવસ્‍થાથી પણ રૂબરૂ થયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

Leave a Comment