Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.1ર
દાનહની પેટા ચુંટણી સંદર્ભે ફલાઈંગ સ્‍ક્‍વોડ અને સ્‍ટેટીક ટીમ બનાવવામાંઆવી છે જેઓ એક્‍સાઇઝ વિભાગ અને પોલીસ વિભાગના સહયોગ દ્વારા પ્રદેશમાં ચકાસણી કરી રહી છે. જેઓ દ્વારા 11મી ઓક્‍ટોબરના રોજ અંદાજીત 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામા આવ્‍યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પ્રદેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે જેના કારણે શહેરી વિસ્‍તાર અને ગ્રામીણ વિસ્‍તારોમા ચેકીંગ પૂરજોશમા ચાલી રહ્યુ છે જેથી શકય હોય ત્‍યાં સુધી રોકડ રકમ કોઈપણ વ્‍યક્‍તિએ રાખવું નહિ અને જો હોય તો એના સંપૂર્ણ પુરાવા સાથે રાખવા પ્રશાસન દ્વારા પણ તાકીદ કરવામા આવી છે.

Related posts

આજે ભીમપોરથી દમણ જિલ્લા ગ્રામીણ ખેલ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

ધરમપુર ધામણી ગામે પ્રેમીના ઘરે લીવ ઈન રિલેશનશીપમાં રહેતી યુવતિએ જીવુ ટુંકાવ્‍યુ

vartmanpravah

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક મરાઠી શાળા દાદરીપાડામાં ‘માં બેટી મેળા’નું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment