October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં 01 અને દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહી નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ / દમણ, તા.27
દાનહમાં નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 04 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5912 કેસ રીકવર થઈ ચૂકયા છે, ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 179 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 01 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 243 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ કોરોના પોઝિટીવ નહી આવતા કુલ 01 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે. પ્રદેશમાં 01 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયો છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનૂં રસીકરણ કરવામા આવ્‍યુ હતું. જેમાં આજે 1436 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે પ્રદેશમાં પ્રથમ ડોઝ 387414 અને બીજો ડોઝ 181153 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે કુલ 568567 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

ઈન્‍સ્‍ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી, પી.બી.એસ.સી.એ જીવન બચાવ્‍યું

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડ દ્વારા વાપી મેરેથોન યોજાઈ

vartmanpravah

દીવના પટેલવાડીની સરકારી મિડલ શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી : બાળકોને સિંહ વિશે માહિતી અપાઈ

vartmanpravah

મોટાપોંઢાની કોલેજમાં વીર નર્મદ જ્યંતિ અને વિશ્વ ગુજરાતી ભાષાની ઉજવણી

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment