July 28, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘ દાદરા નગર હવેલી દ્વારા કર્ણાટક રાજયોત્‍સવ નિમિતે ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીના સહયોગ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામા આવ્‍યું હતું.
આ કાર્યક્રમનો શુભારંભ સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. આ કેમ્‍પમાં મોટી સંખ્‍યામા યુવાઓ સહિત મહિલાઓએ પણ રક્‍તદાન કર્યું હતું. આ અવસરે કન્નડ સમાજના પ્રમુખ ડો. ગણેશ વેરનેકર, ડો. રાજેશ શાહ અને આઈઆરસીએસની ટીમસહિત સમાજના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા ગામની હાઈમસ્ટ લાઈટ ઍક મહિનાથી અધવચ્ચે લટકી રહેતાં અકસ્માતની સંભાવના

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

દમણ જિલ્લાની ચારેય શાખાઓ દ્વારા બેંક ઓફ બરોડાના 115મા સ્‍થાપના દિનના ઉપલક્ષમાં વિકલાંગ વિદ્યાર્થીઓને અભ્‍યાસ અને જીવન જરૂરી સુવિધાઓનું કરેલું વિતરણ

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે દાનહમાં ભારત સ્કાઉટ ગાઈડના રાજ્ય સ્તરીય પાંચ દિવસીય રાષ્ટ્રપતિ પરીક્ષણ કેમ્પનો કરાવેલો શુભારંભ

vartmanpravah

Leave a Comment