Vartman Pravah
Breaking Newsદમણ

ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણને ટ્રોલર બોટની પ્રતિકૃતિ ભેટ આપતા દમણના માછી નેતા વિશાલભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 05
આજરોજ ભાજપ ઓબીસી મોરચાની કારોબારી બેઠકના છેલ્લા દિવસે દાદરા નગર હવેલી અને દમણ-દીવ માછી નેતા અને ઓબીસી મોર્ચાના બીજેપી રાષ્‍ટ્રીય કારોબારીના સભ્‍ય શ્રી વિશાલભાઈ ટંડેલે મોરચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી ડો. કે. લક્ષ્મણને માછી પરંપરાગત ટ્રોલર બોટ સ્‍મૃતિ ભેટ સ્‍વરૂપ આપી હતી.
તેમની સાથે ગુજરાતથી માછી નેતા અને ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ શ્રી શ્રી વેલજીભાઈ મસાણી, રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી યશપાલ સુવર્ણા, કેરળના રાષ્‍ટ્રીય સભ્‍ય શ્રી રાધા કળષ્‍ણન અને હૈદરાબાદના શ્રી રાજુ પોસા તમામ માછી નેતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

વાપીના મહિલાચિત્રકારે અયોધ્‍યા તુલસીપીઠના જગતગુરુને રામ મંદિર પેઈન્‍ટિંગ એનાયત કર્યું

vartmanpravah

ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં બે દિવસથી ભારે પવન સાથે પડેલા વરસાદથી ડાંગરનો તૈયાર પાક પડી જતા ખેડૂતો પાયમાલ

vartmanpravah

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસની મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના પટાંગણમાં આયોજીત શિવ કથાએ લોકોમાં જગાવેલો દિવ્‍ય ભાવ

vartmanpravah

Leave a Comment