April 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02
ભારત સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ અંતર્ગત દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓ માટે દાદરા નગર હવેલી સમાજ કલ્‍યાણ વિભાગઓકજીલરી પ્રોડક્‍શન સેંટર-એલીમકો-કુત્રિમ અંગ મેન્‍યુફેક્‍ચરીંગ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા જબલપુરના સહયોગ દ્વારા દિવ્‍યાંગો માટે 7 ડિસેમ્‍બરથી 16 ડિસેમ્‍બર સુધી અલગ અલગ ગામોમાં મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામા આવશે.
શિબિરમાં નોંધણી કરાવવા માટે આધારકાર્ડ લાવવું જરૂરી છે. દરેક દિવ્‍યાંગ ભાઈ-બહેનોને આ શિબિરનો લાભ લેવા સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

Related posts

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

vartmanpravah

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah

નવસારી જલાલપોર તાલુકાના કનીયેટ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

Leave a Comment