August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત

દમણ અને સેલવાસ શહેરમાં સંકલિત ટ્રાફિક સમસ્‍યા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના, જાહેર વિતરણ પ્રણાલી (રાશન) અંગે કરેલી ચર્ચા-વિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07
આજરોજ તા. 07/12/2021ના રોજ ડીએનએચ સિવિલ સોસાયટીના સભ્‍યોએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન દમણ અને સેલવાસ શહેરમાં સંકલિત ટ્રાફિક મેનેજમેન્‍ટ સિસ્‍મટની જરૂરિયાત અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ટ્રાફિક ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને જાહેર વિતરણ પ્રણાલી (રાશન)ની યોજના ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.જેમાં ડીએનએચ સિવિલ સોસાયટીના પ્રમુખ શ્રી સની ભિમરાએ દાદરા અને નગર હવેલીના ગ્રામીણ આદિવાસી વિસ્‍તારોમાં પ્રધાનમંત્રીઆવાસ યોજનાના અસરકારક અમલીકરણમાં સરકારી તંત્રને મદદ કરવા અંગે જણાવ્‍યું હતું. સર્વે કરીને આકારણી રિપોર્ટ દાખલ કર્યો હતો.

Related posts

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી: આદિજાતિ વિસ્‍તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી

vartmanpravah

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

vartmanpravah

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

vartmanpravah

વાપી કોચરવા ગામે તુલજા ભવાની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર ધાર્મિક કાર્યક્રમ બે દિવસ ઉજવાયો

vartmanpravah

Leave a Comment