September 1, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાન દ્વારા 13મી ડિસેમ્‍બરને સોમવારના રોજ મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જે સંદર્ભે 12મી ડિસેમ્‍બરને રવિવારના રોજ સવારે 9:00 વાગ્‍યે યજ્ઞ બાદમા 11:00 વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવશે. 13મી ડિસેમ્‍બરના રોજ સવારે 9 : 00 વાગ્‍યાથી બપોરે એક વાગ્‍યા દરમ્‍યાન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બાદમાં ભાવિકભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામા આવેલ છે. તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાનના ટ્રસ્‍ટીઓ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવમાં પધારવા માટે ભાવભીનુ આમંત્રણ આપવામા આવ્‍યું છે.

Related posts

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

દીવ કોર્ટે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનૂની જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝમાં વાઈપર બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક લાવી સિધ્‍ધિ મેળવી

vartmanpravah

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment