December 1, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડ

ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્‍વીનર સિદ્ધાર્થભાઈ પટેલે નવસારી અને વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાની ઉપયોગિતાની આપેલી સમજ

વલસાડ જિલ્લાની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની પણ રહેલી ઉપસ્‍થિતિ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ/નવસારી, તા.08
આજે ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્‍વીનર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે નવસારી અને વલસાડ જિલ્લા ખાતે સોશિયલ મીડિયાની ઉપયોગિતા અને તેના મહત્‍વથી કાર્યકર્તાઓને માહિતગાર કર્યા હતા.
વલસાડ જિલ્લા ખાતે આયોજીત સોશિયલ મીડિયા અને આઈ.ટી.વિભાગની બેઠકમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા પણ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાના કન્‍વીનર શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે વોટ્‍સએપ, ફેસબુક, ઈન્‍સ્‍ટ્રાગ્રામ, ટ્‍વીટર વગેરેમાં સક્રિય રહી પક્ષની વિવિધ લોકઉપયોગી ગતિવિધીના પ્રચારને વેગ આપવા તથા વિરોધીઓ દ્વારા કરાતા દુષ્‍પ્રચારનો જવાબ આપવા પણ સમજ આપી હતી.

Related posts

ચીખલીના તલાવચોરા સહિતના ગામોમાં પ્રધાનમંત્રી આવાસ સહિતની વિવિધ યોજનાઓના અમલ વચ્‍ચે અનેક ગરીબ પરિવારો આજે પણ કાચા અને ભાંગેલા-તૂટેલા મકાનમાં રહેવા મજબૂર

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-૧માં વિનામુલ્યે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

કપરાડા સુખાલાના યુવા પ્રાધ્‍યાપકે આદિવાસી ચેતના વિષય ઉપર પીએચ.ડી. કર્યુ

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment