July 29, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટ કરી ભારતીય સશસ્ત્ર દળના જનરલ બિપીન રાવતના અકાળે થયેલા અવસાનની વ્‍યક્‍ત કરેલી દુઃખની લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ, ભારતીય સશસ્ત્ર દળના જનરલ શ્રી બિપીનજી રાવતના અકાળે અવસાન થતાં દુઃખ વ્‍યક્‍ત કર્યુ હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ટ્‍વીટર ઉપર દુઃખ વ્‍યક્‍ત કરી ટ્‍વીટ કરતાજણાવ્‍યું હતું કે, ‘‘ચીફ ઓફ ડિફેન્‍સ સ્‍ટાફ, ભારતીય સશસ્ત્ર દળના જનરલ શ્રી બિપિન રાવતના અકાળ અવસાનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમના દિવંગત આત્‍માને શાંતિ આપે, રાષ્‍ટ્ર તેમની બહાદુરી અને રાષ્‍ટ્રની સેવામાં આપેલા બલિદાન માટે હંમેશા ઋણી રહેશે.”

Related posts

નવસારી ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવળ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ @2047  યોજાયો

vartmanpravah

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

ખાનવેલ-સાતમાળીયા પુલના નીચેથી લાશ મળી આવી

vartmanpravah

પ્રશાસક તરીકે 7મા વર્ષના પ્રવેશ ટાણે સંઘપ્રદેશના સાચા અર્થમાં ભાગ્‍યવિધાતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા સ્‍ટેડીયમ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વાપીમાં મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી સન્‍માનિત કરાઈ

vartmanpravah

Leave a Comment