October 14, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10
ગુજરાત બોડી બિલ્‍ડર્સ એસોસિએશનના ઉપક્રમે ગુજરાતના એક માત્ર મહિલા બોડી બિલ્‍ડર બિનિતા કુમારી દ્વારા વલસાડમાં પુરુષ અને મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પાર્ધાનું આયોજન કરાયું છે.
વલસાડમાં પ્રથમ વખત મહિલા બિલ્‍ડર સ્‍ટેજ પર આવશે. આ સ્‍પર્ધાનું આયોજન વલસાડ આરપીએફ ગ્રાઉન્‍ડ પર આગામી 11મીને શનિવારના રોજ સાંજે 7 થી 9 વાગ્‍યા દરમિયાન યોજાશે. આ બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધામાં દર્શકો માટે કોઇ પણ ટિકીટ રાખવામાં આવી નથી. વલસાડના ઘર આંગણેરાજ્‍ય કક્ષાના આ બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધાનો લાભ લેવા વલસાડના લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

vartmanpravah

ફડવેલનાં સરપંચ અને કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં સમર્થકો સાથે ભાજપનાં તાં.પં. સભ્‍ય વારંવાર ખોટી ફરિયાદ કરતા તેમના વિરૂધ્‍ધ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment